ફોટોનનો વેગ કેટલો હોય છે?
$10^9\ Hz$ આવૃત્તિના ફોટોનનું વેગમાન કેટલું હશે?
નીચેનામાંથી ક્યું વિધાન સાયું નથી ?
$1 \;MeV$ ઊર્જા ધરાવતા ફોટોનનું વેગમાન $kg m/s $ માં કેટલું થાય?
ફોટોસેલમાં આપાત થતાં ઈલેક્ટ્રોનની મહત્તમ ઊર્જા ........થી સ્વતંત્ર છે.
એક ફોટોસંવેદી સપાટી પર $ I$ તીવ્રતાવાળું એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે, ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોન્સની સંખ્યા અને તેમની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $N$ અને $K$ મળે છે. જો આપાત વિકિરણની તીવ્રતા $2I $ કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોન્સની સંખ્યા અને તેમની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે કેટલી થશે?